કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા મોટી જાહેરાત કરવામાં આવી,મોબાઈલ ફોન વપરાતી વસ્તુઓની ઇમ્પોર્ટ ડયુટી ઘટાડી દેવામાં આવી,કેન્દ્ર સરકાર દ્વારા જકાત ઘટાડવા લીધેલા નિર્ણયથી મોબાઈલ ફોન ક્ષેત્રને લઈ ઘણો ફાયદો થશે,સરકારના આ નિર્ણયથી એપલ કંપનીને ફાયદો થઈ શકે છે.