પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચુંટણીના 8 દિવસ પહેલા ઈમરાન ખાનને રાવલપિંડી કોર્ટે 24 વર્ષની જેલ ફટકારવામાં આવી, તેની પત્ની બુશરા બીબીને ચુંટણી તોશાખાના સંદર્ભ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી,આ નિર્ણય પર બંનેને 23.37 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો.