રાજ્યસભામાં આ વખતે ભાજપ લઈ આવી શકે છે નો રિપીટ થિયરી,નો રીપીટ થિયરી લાગુ થશે તો ગત વખતે રાજ્યસભામાં રહેનારા અનેક આગેવાનો લડશે લોકસભાની ચૂંટણી,અમુક આગેવાનોને કરાશે ડ્રોપ,ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે મળશે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક,રાજ્યના ચારેય ઝોનમાંથી એક એક નવા ચહેરાને રાજ્યસભામાં જવાનો લાગી શકે છે ચાન્સ.