અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું,15.65 કિમી લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ કરાશે,1230 કરોડના ખર્ચ ખારીકટ કેનાલ-2 નું કામ કરશે,ઓલમ્પિક ૨૦૩૬ને ધ્યાને લઇ અમદાવાદ “સીટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવવામાં આવશે,જે અંતર્ગત રોડ,સુએજ, ટ્રાફિક તથા પાકિગ સહિતની અન્ય આનુષાંગિક માળખાગત સુવિધાનું આયોજન કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25ના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.