સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું અમે 2047 સુધીમાં ભારતને વિકસીત ભારત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે,અમારી સરકારમાં 1.4 કરોડ યુવાનોએ સ્કીલ ઈન્ડિયા મિશનનો લાભ લીધો,7 IIT,16 IIIT,15 AIIMS અને 7 IIM ખોલવામાં આવ્યા.