નાણામંત્રી નિર્મલા સિતારમણ સંસદમાં વચગાળાનું બજેટ સત્ર રજૂ કરતાં રેલવે અંગે મોટી જાહેરાત કરવામાં આવી,ભારતમાં ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે,પેસેન્જર ટ્રેનોમાં સંચાલનમાં સુધારો કરવામાં આવશે,PM ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે,માલવાહક પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે,40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.