બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું અમે મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ,અને તેને હાંસલ કરીએ છીએ,ગામડા અને શહેરોમાં ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે,હવે અમારો લક્ષ્ય 2 કરોડથી વધુ ઘર બનાવવાનો લક્ષ્ય છે,2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય હતું,હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો નવો ટાર્ગેટ નક્કી કરવાનું લક્ષ્ય,આયુષ્યમાં યોજના હેઠળ આશા વર્કર આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને લાભ મળશે,સોલાર પ્રક્રિયા
અપનાવવાથી મફત વીજળી મળશે.