ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વચગાળાના બજેટ પર મોટું નિવેદન આપ્યું,આ સ્વપ્નદ્રષ્ટા બજેટ વિકસિત ભારતનો પાયો નાખે છે,અમે માત્ર ગરીબી હટાવવાનુ સૂત્ર નથી આપતા પરંતુ ગરીબી હટાવીએ છીએ,લખપતિ દિદીનો લક્ષ્યાંક વધારીને રૂપિયા 3 કરોડ કરવામાં આવ્યો,આ બજેટમાં પ્રવાસન અને રિન્યુયેબલ એનર્જી સેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો.