નાણામંત્રી કનુભાઈ દેસાઇ આજે ત્રીજી વખત ગુજરાત વિધાન સભાનું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે,વિધાન સભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે,નાણા મંત્રી કનુભાઈ દેસાઇ પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કરશે,સવા ત્રણ લાખ કરોડનું બજેટ કદનું રહેવાનો અંદાજ. 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે.