નાણામંત્રી કનુભાઈ દેસાઇ ત્રીજી વખત ગજરાત વિધાનસભાનું બજેટ સત્ર રજૂ કરી રહ્યા છે,ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી,યોજના માટે 1250 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી,યોજનામાં 10 લાખ વિધાર્થીનીઓને લાભ મળશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.