ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ કૃષિ,ખેડૂત સહકાર વિભાગ માટે 22196 કરોડની જાહેરાત કરવામાં આવી,વિજ્ઞાન પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ કરવામાં આવી,પાણી પુરવઠા માટે 6242 કરોડની જોગવાઈ કરવામાં આવી,જળ સંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.