ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ એમ્બ્યુલન્સ સુવિધા સુદઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે,76 રોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી,અમદાવાદ,સુરત જિલ્લામાં અધતન હોસ્પિટલ બનાવવામાં આવશે,અમદાવાદ,બાવળા,સુરતના કામરેજ નજીક હોસ્પિટલ બનાવવામાં આવશે,300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો.