ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી,શ્રમ કૌશલ્ય વિકાસ,રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2659 કરોડની જોગવાઈ કરવામાં આવી,આદિજાતે વિકાસ વિભાગ માટે કુલ રૂ.4,374 કરોડની જોગવાઈ કરવામાં આવી,સામાજિક ન્યાય,અધિકારિતા વિભાગ માટે કુલ રૂ. 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી.