ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ માર્ગ,મકાન વિભાગ માટે રૂ.22163 કરોડની જોગવાઈ કરવામાં આવી,ઉર્જા,પેટ્રો કેમિકલ્સ માટે રૂ.8423 કરોડની જોગવાઈ કરવામાં આવી,પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ,ગ્રામ વિકાસ માટે કુલ રૂ. 12138 કરોડની જોગવાઈ કરવામાં આવી,રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવુત્તિઓના વિભાગ માટે કુલ રૂ.767 કરોડની જોગવાઈ કરવામાં આવી,અન્ન નાગરિક પુરવઠા,ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂ.2711 કરોડની જોગવાઈ કરવામાં આવી,મહિલા બાળ વિકાસ માટે કુલ રૂ. 6885 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.