આજે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ બજેટ રજૂ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું,ગરીબ,યુવા,ખેડૂત નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય 5-G ગુજરાત બનાવવાની દિશામાં વિકાસશીલ બજેટ ગણાવ્યું.