આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોર્સ ટ્રેન્ડિંગના આરોપોના કેસની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના એસીપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘેર નોટિસ આપવા પહોંચ્યા,મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવાસ પર હાજર અધિકારીઓ પોલીસની નોટિસ સ્વીકારવા તૈયાર નથી.