અમદાવાદ વિસ્તારોમાં વસ્ત્રાલ આસપાસના વિસ્તારોમાં મોલા મસીનો અસહ્ય ઉપદ્ર જોવા મળી રહ્યો છે,સવારે સાંજે બાઇક પર જીવાતના કારણે વાહનચાલકો મચ્છરદાની ઓઢી વાહન ચલાવવા મજબૂર બન્યા,તંત્ર દ્વારા વહેલીતકે કાર્યવાહી કરવામાં આવે તેવી તંત્રની માંગ ઉઠી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.