ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટએટેકના કિસ્સાઓના આંકડાઓ વધવા લાગી રહ્યા છે,સુરતમાં ડીંડોલી વિસ્તારના 41 વર્ષીય યુવક યોગેશ આહિર નવાગામમાં આવેલ CNG પમ્પ પાસે મહાનગરપાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા અચાનક ઢળી પડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો,સુરતના ડીંડોલી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો.