ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024 બિલ ગૃહમાં પસાર સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું,વિધાનસભામાં CCC બિલ પસાર કર્યા પછી,ઉત્તરાખંડ કોમન સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.