ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં રૂ.259 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું,મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલુ રૂ.1247 કરોડનું બજેટમાં રૂ.13 કરોડ વધારા સાથે રૂ.589 કરોડની પુરાંત સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું,2024 બજેટ રજૂ કરાયેલામાં સ્માર્ટ કોમ્પ્લેક્ષ,લાયબ્રેરી,પર્યટન સ્થળ,કોમ્યુનિટી હોલ,24 કલાલ મેડિકલ સેવા સહિતની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઈ કરાઇ.