દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા દિલ્હી કોર્ટે તેમની ભત્રીજીના લગ્ન માટે 3 દિવસના જામીન આપવામાં આવ્યા,મનીષ સિસોદિયા 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જેલની બહાર રહેશે,મનીષ સિસોદિયાએ ભત્રીજીના લગ્નમાં ભાગ લેવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસેથી વચગાળાના જામીન માગ્યા હતા કોર્ટે 3 દિવસના જામીન મંજૂર કર્યા.