વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીના રોજ મોટી જાહેરાત કરવામાં આવી,દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે PM સુર્ય ઘર મફત વીજળી યોજનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભેટ આપી,75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ધરોને રોશનથી પ્રકાશિત કરવાની લક્ષ્યાંક ધરાવશે,સબસિડી લોકોના સીધી બેંક ખાતામાં જમા થશે,ની શુલ્ક વીજળી યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ પંચાયતોને અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહિત કરવામાં આવશે.