મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ.337.06 કરોડના સૌની યોજનાની લિન્ક -4 પેકેજ -9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું,વિંછીયા માર્કેટિંગ યાર્ડ પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને તે માટે યોજના બનાવી મુખ્ય પ્રવાહ જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરહંમેશ પ્રત્યશીલ છે.