કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાની ઉત્તરપ્રદેશ પહોંચવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પહેલા પ્રિયંકા ગાંધીની અચાનક તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા,પ્રિયંકા ગાંધીએ કહ્યું તબિયત સારી થતાં હું યાત્રામાં જોડાઈશ,ચંદૌલી બનારસ પહોંચનારા તમામ મુસાફરોને મારા સાથીઓ ઉત્તર પ્રદેશના વ્હાલા ભાઈઓને શુભેચ્છા પાઠવું છું