ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું નળ સે જલ યોજનામાં ભષ્ટાચાર થયો હોવાનું આક્ષેપ કર્યો,ગુજરાતમાં નળ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ ગુજરાતમાં નળ સે જલ યોજનામાં કારોડોનું કૌભાંડ થયું,આક્ષેપ કરતાં કહ્યું નીચી ગુણવત્તાવાળી પાઈપો લગાવીને ભષ્ટાચાર આચરવામાં આવ્યો,