કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10,12ના બોર્ડના વિધાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી,શૈક્ષણિક સત્ર 2025,26થી વિધાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10,12 બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે,આ નિર્ણય 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ નીતિ નિયમો ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો.