સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને ચંદીગઢના મેયર જાહેર કરીને મહિના અગાઉનું રિઝલ્ટ રદબાતલ કર્યું છે,AAP આદમી પાર્ટીએ ગત મહિને થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ કરીને તેને સુપ્રીમમાં પડકાર્યો હતો જેની પર આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી કરીને ચુકાદો આપ્યો.