આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુમાં ચિનાબ રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કરશે,1.3 કિલોમીટર લાંબા પુલની ઊંચાઈ 359 મીટર છે,જે તેને વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ બનાવે છે,જમ્મુની ચિનાબ નદી પર સ્ટીલનો બનેલો આ કમાન આકારનો પુલ કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડશે.