કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક થયાની ઘટના સામે આવી,રાહુલ ગાંધી કાનપુરના શુક્લાગંજમાં ઉન્નાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું,તે બાદ રાહુલ ગાંધીની સુરક્ષા કરી રહેલા જવાનોની નજર ડ્રોન પર પડતાં ત્યાંથી તુરંતજ કાફલો આગળ રવાનો કર્યો,પોલીસને જાણ થતાં પોલીસે ડ્રોન સાથે એક યુવકની ઘરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી.