વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના બેટ દ્વારકાથી ઓખાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરશે,અગાઉ દરિયાઈ માર્ગે જ બેટ દ્વારકા પહોંચી શકાતું હતું,પરંતુ હવામાન ખરાબ હોવાથી અહીં આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો,પરંતુ હવે તેમની સમસ્યા કાયમ માટે દૂર થઈ ગઈ છે.