ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપતા કહ્યું ઉત્તરપ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે મોટું નિવેદન સામે આવ્યું,ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતી રદ કરવાનો નિર્ણય અંગે છ મહિનામાં સંપૂર્ણ સ્વચ્છતા સાથે ફરીથી પરીક્ષા લેવામાં આવશે,યુવાનોની મહેનત અને પરીક્ષાની પવિત્રતા સાથે ખેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.