ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા ફાટી નીકળી હતી,મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બાણભૂલપુરા ખાતે ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાનું દબાણ હટાવવા ગઇ હતી,તેમના પર વિધર્મી ટોળાએ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો,ત્યારે આ હિંસાનો મુખ્ય આરોપી અબ્દુલ મલિક લાંબા સમયથી ફરાર રેતા આજે ઉત્તરાખંડ પોલીસે તેની દિલ્હીથી ધરપકડ કરી છે.