25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદર્શન સેતુ પુલનું ઉદ્ઘાટન કરશે,આ પુલ ઓખા મેઇનલેન્ડ બેટ દ્વારકા ટાપુને જોડે છે,આ પુલ અંદાજ રૂ.980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો,2.32 કિમીની લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.