દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા ખાતે જોડતા સુદર્શન બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું,2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ 51 સ્ટ્રેટ બ્રિજ છે,સુદર્શન બ્રિજ રૂ.900 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો,દ્વારકા અને ઓખાને કચ્છના સુદર્શન બ્રિજ અખાતને જોડે છે.