લોકસભા ચુંટણી પહેલા બહુજન સમાજ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો,બહુજન સમાજ પાર્ટીના સાંસદ રિતેશ પાંડેએ પાર્ટીમાંથી રાજીનામું આપતા નિવેદન આપ્યું બસપા દ્વારા યોજાતી પક્ષીય બેઠકોમાં આમંત્રણ ન આપવામાં આવ્યું,તેમજ પાર્ટી કક્ષાએ વાતચીત કરવામાં ન આવતા સાંસદ રિતેશ પાંડેએ બહુજન સમાજ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું,આજે ભાજપમાં જોડાય તેવી સંભાવના.