વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઈલ પ્રોગ્રામમાંથી એક’ભારત ટેક્સ-2024નું ઉદ્ઘાટન કર્યું,ભારત ટેક્સ,2024ના આજે 26 ફેબ્રુઆરીથી શરૂ થશે,ગુરુવાર 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે,ભારત ટેક્સનું ભારતના ગૌરવશાળી શક્તિ ઈતિહાસને આજની પ્રતિભા સાથે જોડી રહ્યું છે.