અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયા માં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા,બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો થશે પ્રારંભ,સતત બે દિવસ સુધી પ્રક્રિયાચાલ્યા બાદ તારીખ 28 ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક તારીખ 29મીએ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના નામ જાહેર થઈ શકે છે.