કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો લાવ્યા,કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે કે જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને કરવામાં આવશે,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો છે,પત્રમાં તેમણે રાષ્ટ્રપતિને સેનામાં નિયમિત સેવા માટે પસંદગી પામ્યા હોવા છતાં ભરતી કરવામાં ન આવી હોય તેવા બે લાખ યુવાનો સાથે ન્યાયની વિનંતી કરવામાં આવી,સરકાર તેમની ભરતી બંધ કરીને અગ્નિપથ યોજના લઈને આવી જેના કારણે આ યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.