કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ 27 ફેબ્રુઆરીના રોજ ધોળાકૂવા ખાતેથી સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે,ગાંધીનગરના સેક્ટર 21 ની લાયબ્રેરીનું લોકાર્પણ કરશે,પેથાપુર ખાતેથી નવનિર્મિત તળાવ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ.758 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે,બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પેથાપુર ખાતે જાહેરસભા સંબોધશે,આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી,વિસ્તારના ધારાસભ્યો હાજર રહેશે.