કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાતનાં પ્રવાસે,આજે કલોલમાં અદ્યતન સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યુ. સભા સંબોધતા કહ્યું ભારતના વિકાસ નવી શિક્ષણ નીતિ મોદી સરકારની ત્રીજી ટર્મ ભારત સરકારના આગામી વિઝન અંગેની મોટી જાહેરાત કરી, 2047 સુધીમાં વિદેશીઓએ ભારત આવવા વિઝા લેવા પડશે.