લોકસભા ચુંટણી લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હીની તમામ સાત લોકસભા સીટો પર સાથે મળીને ચૂંટણી લડશે. હવે ભાજપે આ બેઠકો પર પોતાના ઉમેદવારો અંગે વિચાર મંથન શરૂ કર્યું કે ભાજપ આ વખતે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને ચાંદની ચોક સીટ પરથી ઉતારી શકે છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.