ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોને લઈને ભાજપનું મંથન ચાલી રહ્યુ છે,અત્યાર સુધીમાં લગભગ 22 લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થઈ,. બેઠકમાં સ્થાનિકો હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક થશે.