રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે 15મી વિધાનસભાનું ચોથું સત્ર પૂર્ણ થતા પત્રકારો સંબોધતા કહ્યું કે વર્ષ 2024-25નું બજેટ સત્ર “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત” સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે.બજેટસત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામમંદિર નિર્માણ અને રામચંદ્રજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનનો આભાર માનતો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો