1 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના આરામબાગમાં રૂ.7200 કરોડની વિકાસિત યોજનાઓનુ ઉદ્ઘાટન કર્યું,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરામબાગમાં વિશાળ જનસભાને સંબોધન કરતાં કહ્યું 21મી સદીનું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે,તેની સાથે મળીને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે,દેશના ગરીબો,ખેડૂતો,મહિલાઓ અને યુવાનો અમારી પ્રાથમિકતા છે