વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.7,200 કરોડ વિકાસનો શિલાન્યાસ કર્યો,બાદમાં જાહેર સભા સંબોધી, બાદમાં કોલકાતા ખાતે વડાપ્રધાન મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે બેઠક કરી,પરંતુ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પત્રકારો સામે નિવેદન આપ્યું આ એક પ્રોટોકોલ મીટિંગ છે અને એક સૌજન્ય મીટિંગ હતી, આ કોઈ રાજકીય બેઠક નહોતી.