નીતિન ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ જયરામ રમેશને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં નીતિન ગડકરીએ 24 કલાકની અંદર વીડિયો હટાવવા અને 3 દિવસમાં લેખિત માફી માંગવાની માંગ કરી છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.