લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું,આ કવાયતમાં ભાજપે તેના સહયોગી સુભાષપા અને આરએલડીના ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કર્યા,મંત્રી તરીકે શપથ લેનારાઓમાં સુભાસપના વડા ઓપી રાજભર, બીજેપી એમએલસી દારા સિંહ ચૌહાણ, સાહિબાબાદના બીજેપી ધારાસભ્ય સુનીલ શર્મા અને આરએલડી પુરકાજીના ધારાસભ્ય અનિલ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો.