રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું,સ્વાસ્થ્ય સમસ્યાને કારણે આજે ટેસ્ટ કરાવ્યા બાદ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો,હું સેલ્ફ આઇસોલેશનમાં છું ડૉક્ટરની સલાહ અનુસરી રહ્યો છું.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.