પાકિસ્તાન,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું ‘કાયમી ઘર’ મળી જશે,તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે,આ માટે મોદી સરકારે મોટી તૈયારી પૂરી કરી લીધી છે,લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટું એલાન કરવા જઈ રહી છે,મોદી સરકાર આજ રાતથી CAA લાગુ પાડવા જઈ રહી છે.