હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી,તારીખ 18થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે,તેની અસર ઉત્તર,મધ્ય ગુજરાતના ભાગોમાં અસર જોવા મળી શકે છે,માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર,અરબી સમુદ્રમાં પણ જોવા મળી શકે છે,15 તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશો થશે.